GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI મોરબીના ત્રાજપર નજીક યુવાને ઝેરી દવા પી જીવન ટુંકાવ્યું
MORBI મોરબીના ત્રાજપર નજીક યુવાને ઝેરી દવા પી જીવન ટુંકાવ્યું
મોરબી શહેરના ત્રાજપર વિસ્તારમાં આવેલ સિસ્કો સિરામિક ફેકટરી પાછળ આવેલ ખેતરમાં કોઈ અગમ્ય કારણોસર નિલેશભાઈ કેશવજીભાઈ અઘારા ઉ.42 રહે.રાજપર તા.મોરબી નામના યુવકે ઝેરી દવા પી લેતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.