DHROLGUJARATJAMJODHPURJAMNAGARJAMNAGAR CITY/ TALUKOJOTANAKALAVADLALPUR

સંસ્થાગત પ્રગતિ અને વ્યવસાયના વ્યાપના સુભગ સમન્વય સાથેનું મહિલા સશક્તિકરનું ઉત્તમ ઉદાહરણ

 

હાલારની પ્રતિષ્ઠીત સંસ્થા OET ( ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટ)ના ટ્રસ્ટી જીજ્ઞાબેન હરિયાનો આજે જન્મદિવસ-અભિનંદનની વર્ષા

 

ચેરમેન જયંતિલાલ હરિયાના પુત્રી જીજ્ઞાબેન દેશ દેશાવરના પ્રવાસ સાથે પિતાના વ્યવસાયનો વ્યાપ વધારવામાં અને બીઝનેશની તકો શોધવામાં તેમજ ભાષાકીય જ્ઞાનની નિપુણતા સાથે પિતાના વ્યવસાયને માત્ર સ્થિર જ નહી બુલંદી ઉપર પહોંચાડવા માટે સફળતાપુર્વક કાર્યરત છે

ઓ.ઇ.ટી.માટે છેલ્લા એક વરસથી અવિરત સક્રિય ટ્રસ્ટી જીજ્ઞાબેન અનેક કરેક્શન કરી સક્રિયતા પુર્વક સંસ્થાની પ્રતિષ્ઠા વિકસાવવા જરૂરી મક્કમ પગલાઓ લેતા રહયા છે

 

જામનગર ( ભરત ભોગાયતા)

 

હાલારની પ્રતિષ્ઠીત સંસ્થા OET ( ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટ)ના ટ્રસ્ટી જીજ્ઞાબેન હરિયાનો આજે જન્મદિવસ હોઇ અભિનંદનની વર્ષા થઇ રહી છે.ટ્રસ્ટના ચેરમેન જયંતિલાલ હરિયાના પુત્રી જીજ્ઞાબેન દેશ દેશાવરના પ્રવાસ સાથે પિતાના વ્યવસાયનો વ્યાપ વધારવામાં અને બીઝનેશની તકો શોધવામાં તેમજ ભાષાકીય જ્ઞાનની નિપુણતા સાથે પિતાના વ્યવસાયને માત્ર સ્થિર જ નહી બુલંદી ઉપર પહોંચાડવા માટે સફળતાપુર્વક કાર્યરત છે ઉપરાંત
ઓ.ઇ.ટી.માટે છેલ્લા એક વરસથી અવિરત સક્રિય ટ્રસ્ટી જીજ્ઞાબેન અનેક કરેક્શન કરીને અને બહુમુલ્ય સૂચનો કરીને સક્રિયતાથી સંસ્થાની પ્રતિષ્ઠા વિકસાવવા જરૂરી મક્કમ પગલાઓ લેતા રહયા છે.

ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટ માં હિરેન ભાઈ મોહનલાલ ગૉસરાણી (કલ્કી) ની ૨ વરસ ની ટ્રસ્ટી તરીકે મુદ્દત જુલાઈ ૨૦૨૫ માં પૂર્ણ થતા ચેરમેન જયંતિલાલ હરિયાએ એમની સત્તા દ્વારા નવા ટ્રસ્ટી તરીકે જીજ્ઞાબેન હરિયાની નિમણુંક કરેલ છે.

જીજ્ઞાબેન છેલ્લા એકાદ વર્ષ થી ચેરમેન જયંતિલાલને એમના કામમાં ખૂબજ ધ્યાનપુર્વક અસીસ્ટ કરી રહ્યા છે. તેમણે મેનેજમેન્ટ માં ડિગ્રી મેળવેલ છે અને દેશ-દેશાવરના પ્રવાસ સાથે જરૂર પડ્યે લાંબા સમય માટે કામસર વિદેશો માં વસવાટ પણ કર્યો છે તેમજ ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ ક્ષેત્રે તેઓએ નોંધપાત્ર કામ કરેલ છે અને દેશના મોટા IPO, QIP વગેરે માટે FII ના ઇન્વેસ્ટમેન્ટસ લાવ્યા અને દેશ ના મોટા DII ના પણ ઇન્વેસ્ટમેન્ટસ લાવ્યા. તેઓ હોંગકોંગ, સિંગાપોર, દુબઇ, UK, USA & યુરોપ વગેરે રેગ્યુલરલી ટ્રાવેલ કરેલ છે.

આજે ૬ ઓક્ટોબર ના જીજ્ઞાબેન નો જન્મદિવસ છે. તેમના જન્મદિવસે હ્રદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવવા એમના ઇમેઇલ jiggsharia@gmail.com પર સંપર્ક કરી શકાય છે.

ઉલ્લેખનીય છે કે સંસ્થાની કે બીઝનેશની શાખ તેના સંચાલકો ઉપર આધાર રાખે છે સંચાલકોનું દ્રઢ મનોબળ, પારદર્શીતા અને ખંતથી સંસ્થા અને ટ્રેડ નવા આયામો સિદ્ધ કરે છે ત્યારે ઘણી વખત એવુ પણ બને છે કે આ બંને ક્ષેત્રોમાં આંતરીક અને બાહ્ય બંને તરફથી પડકારો આવે છે આ પડકારોની પેલે પાર જ્વલંત સફળતા હોય છે અને પ્રતિષ્ઠા જાળવીને પડકારોનું શમન અને દમન કરવામાં સમય લાગે છે પરંતુ તે માટેનો અવિરત પુરૂષાર્થ મુળ સિદ્ધાંતોને સ્થાપિત કરે છે અને પ્રતિષ્ઠાને પણ આંચ આવતી નથી જો કે આ માટે ગહન ચિંતન,હિંમતભર્યા પગલા અને પારખુ નજરનો ત્રિવેણી સંગમ ખૂબ જ શ્રેષ્ઠ પરીણામો લાવે છે.આ સદગુણોની બાબતો જીજ્ઞાબેનને તેમના પિતા જયંતિલાલ હરિયા તરફથી વારસામાં મળી છે ત્યારે જીજ્ઞાબેનને અવિરત સફળતાની શુભકામનાઓ અને અભિનંદન.🌹💐🌹💐🌹
________________________

——રીગાર્ડઝ

ભરત જી.ભોગાયતા

b.sc.,ll.b.+sp.ll.b.,d.n.y.( GAU), ind.relation & personal management ( dr.rajendraprasad univetsity), journalism (hindi)

પત્રકાર ( ગવર્મેન્ટ એક્રેડેટ)

જામનગર

8758659878

bhogayatabhatat@gmail.com

 

Back to top button
error: Content is protected !!