DESARGUJARATVADODARA

*વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મેઘદૂત સિનેમા પાસે ગૌ.માસ ઝડપાયો*

ડેસર. પરમાર ચિરાગ

સાવલી ના મેઘ દૂત સિનેમા પાસે આવેલા ઘર માં શંકાસ્પદ માંસ નો જથો ઝડપાયો તેમાં પ્રા ણીન ફાઉંડેશન અને સાવલી પોલીસ ના સંયુક્ત ઉપક્રમે શંકાસ્પદ માસ નો જથો ઝડપાયો હતો તેમાં ૨૦૦ કિલો કરતા વધુ શંકાસ્પદ માસ નો જથ્થો જપ્ત કરી આરોપી વિરુદ્ધઆગળ ની કાર્યવાહી માટે તજવીજ હાથ ધરી જેમા આરોપીઝફર અને જીલાની નામના બે ઇસમો ને હાલ આ મુદ્દે અટકાયત કરવામાં આવી છે માંસ ની ખરાઇ મુદ્દે એફ એસ એલ ની ટીમ ને બોલાવવા તજવીજ હાથ ધરી હતી.

Back to top button
error: Content is protected !!