
ડેસર. પરમાર ચિરાગ.
મુદ્દો. વડોદરા જિલ્લાના 135 સાવલી ડેસર વિધાનસભા ના ભારતીય જનતા પાર્ટી દ્વારા મતદારયાદી વિશે સુધારણા અભિયાન યોજવામાં આવ્યું હતું તેમાં એસ. આઈ .આર અંતર્ગત સાવલી ડેસર તાલુકાના વિધાનસભામાં વર્ચ્યુઅલ કાર્ય શાળાનું આયોજન યોજવામાં આવ્યું હતું. જેમાં તમામ અગ્રશ્રીઓ હાજર રહ્યા હતા જેમાં વડોદરા જિલ્લાના સાંસદ શ્રી સાવલીડેસર તાલુકાના ધારાસભ્ય કેતનભાઇ ઈનામદાર તેમજ પ્રદેશ દ્વારા નિમણુક એસ આઇ આર પ્રભારી શ્રી વિધાનસભાના તમામ પદ અધિકારી શ્રી ઓ ઉપસ્થિત રહ્યા હતા




