DIPAKKUMAR PATELNovember 17, 2025Last Updated: November 17, 2025
1 Less than a minute
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
ખેરગામ ગ્રામ પંચાયતની સરપંચ ઝરણાબેન પટેલનું દિવ્ય ભાસ્કર દ્વારા આયોજિત સરપંચ સન્માન સમારોહમાં રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે સન્માન કરવામાં આવ્યું. વલસાડ જિલ્લા અને દાદરા નગર હવેલી સંઘ પ્રદેશના શ્રેષ્ઠ કામગીરી કરનાર સરપંચોમાં ખેરગામના ઝરણાબેન પટેલ અને જામનપાડાના કોકિલાબેન પટેલનો પણ સમાવેશ થયો હતો. સમારોહમાં સામાજિક તથા રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે ખેરગામ તાલુકામાં સન્માનની ખુશી અને ગૌરવની લાગણી વ્યાપી હતી.
Sorry, there was a YouTube error.
DIPAKKUMAR PATELNovember 17, 2025Last Updated: November 17, 2025