GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER:વાંકાનેરની ગર્લ્સ હાઇસ્કૂલમાં પ્રશ્નોત્તરી સ્પર્ધા યોજાઈ

WAKANER:વાંકાનેરની ગર્લ્સ હાઇસ્કૂલમાં પ્રશ્નોત્તરી સ્પર્ધા યોજાઈ

 

વાંકાનેર ખાતે વાંકાનેર નગરપાલિકા સંચાલિત મો.હે.જે.સં.સ્મારક મ્યુનિ. ગર્લ્સ હાઇસ્કુલ માં ભાવેશભાઈ ઠુમરના સહયોગથી જનરલ નોલેજ પ્રશ્નોત્તરી સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું ત્યારે ધારાસભ્ય જીતુભાઈ સોમાણી સહિત નગરપાલિકા ના પ્રમુખ ડિમ્પલબેન સોલંકી નગરપાલિકા ચીફ ઓફિસર ગીરીશ કુમાર સરૈયા સહિત શિક્ષકો વિદ્યાર્થીઓ વગેરે કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પ્રસિદ્ધ રહ્યા હતા આ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના ભાગરૂપે વિજેતા 16 વિદ્યાર્થીને પુરસ્કૃત કરાયા હતા આચાર્ય ચંદ્રિકાબેન વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહિત કરવાના ભાગે રોકડ પુરસ્કાર આપી વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહિત કરી રહ્યા હતા જે સમગ્ર કાર્યક્રમ તસવીરમાં દ્રશ્યમાન થાય છે

Back to top button
error: Content is protected !!