MALIYA (Miyana):માળીયા (મી.) તાલુકાના ખીરઈ ગામે દેશી દારૂ બનાવવાની બે ભઠ્ઠી ઝડપાઈ

MALIYA (Miyana):માળીયા (મી.) તાલુકાના ખીરઈ ગામે દેશી દારૂ બનાવવાની બે ભઠ્ઠી ઝડપાઈ
માળીયા મીયાણા તાલુકાના ખીરઈ ગામે મોરબી એલસીબી તથા માળીયા મીયાણા પોલીસ દ્વારા અલગ અલગ રેડમા બે દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપી પાડી હતી.

બીજી રેડમા માળીયા( મીં.)તાલુકાના ખીરઇ ગામના પાણીના સંપની પાછળ આવેલ તલાવડીના કાંઠેઆરોપી યુસુફભાઇ ઉર્ફે ભાણો અલ્લારખાભાઇ સંધવાણી રહે.ખીરઇ વાળાની દેશીદારૂ ઉતારવાની ભઠ્ઠી ચાલુ હોય તેવી બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા દેશીદારૂ લીટર ૨૬૦ તથા દેશી દારૂ બનાવવાનો આથો લીટર ૨૨૦૦ તથા ભઠ્ઠીને લગત ચીજવસ્તુ મળી પ્રોહીબીશનની સફળ રેઇડ કરી કુલ મુદામાલ કિં.રૂ. ૧,૦૨,૬૫૦/- ના જથ્થો ઝડપી પાડી રેઇડ દરમ્યાન આરોપી હાજર નહિ મળી આવેલ જેથી ઇસમ વિરૂધ્ધ પ્રોહીબીશન હેઠળ ગુન્હા રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.






