MALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO
MALIYA (Miyana):માળીયા(મી) ખાખરેચી ગામે આઘેડે ગળેફાંસો ખાઈ આપઘાત.

MALIYA (Miyana):માળીયા(મી) ખાખરેચી ગામે આઘેડે ગળેફાંસો ખાઈ આપઘાત.
માળીયા(મી) તાલુકાના ખાખરેચી ગામે ૪૭ વર્ષીય આધેડે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા માળીયા(મી) પોલીસે આ.મોતની નોંધ કરી છે.
માળીયા(મી) તાલુકા વિસ્તારના ખાખરેચી ગામના કોળીવાસમાં રહેતા ૪૭ વર્ષીય વિઠ્ઠલભાઈ દેવાભાઈ દેગામાએ પોતાના રહેણાંક મકાનમાં કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા તેમને પરિવારજનો સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લાવતા, જ્યાં હાજર ડોક્ટરે જોઈ તપાસી વિઠ્ઠલભાઈને મરણ ગયાનું જાહેર કર્યું છે, હાલ માળીયા(મી) પોલીસે મૃત્યુના બનાવ મામલે અ.મોત રજીસ્ટર કરી આગળની તપાસ શરૂ કરી છે.






