GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ શહેર સહિત પંથકમાં સળંગ બે દિવસથી વાદળછાયું વાતાવરણ.રાજ્યમાં વરસાદી છાંટા ની આગાહીથી ખેડૂતો ચિંતિત.

 

તારીખ ૨૨/૧૨/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

ગુજરાતમાં ધીમે ધીમે ઠંડીએ પોતાનો પ્રભાવ પાડી રહી છે ત્યારે આગામી દિવસોમાં વરસાદી છાંટા લઈને હવામાન વિભાગની આગાહી વચ્ચે કાલોલ શહેર સહિત સમગ્ર તાલુકામાં બે દિવસ 21 અને 22 ડીસેમ્બર વહેલી સવારથી વાદળછાયુ વાતાવરણ સર્જાયુ છે.ત્યારે કાલોલ શહેર સહિત સમગ્ર પંથકમાં ધુમ્મસનું સામ્રાજ્ય, વાદળછાયું વાતાવરણ વચ્ચે બે દિવસની વરસાદની આગાહીથી પોતાના ખેતરોમાં ઉગેલા શીયાળ પાક નિસ્ફળ જવાની બીક ને લઈને સમગ્ર કાલોલ પંથકના ખેડૂતો ચિંતિત બન્યા છે ત્યારે જીલ્લાના અનેક શહેરોમાં વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસ વચ્ચે વાદળછાયું વાતાવરણ રહ્યું છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે,રાજ્યમાં આગામી દિવસોમાં દક્ષિણ અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસના કહેવા મુજબ, આગામી ૭ દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે પરંતુ આગામી ૩ દિવસમાં તાપમાન ૨-૩ ડિગ્રી વધશે અને ત્યારબાદ ફરી ઘટશે જ્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ ૨૧ ડિસેમ્બરના રોજ રાજ્યના અનેક ભાગોમાં વાદળો અને કમોસમી વરસાદ પડશે ત્યારબાદ ૨૨, ૨૩, ૨૪ ડિસેમ્બરે આકરી ઠંડી પડશે તો પંચમહાલ જિલ્લા સહિત ગુજરાતના અમુક જીલ્લામાં છૂટાછવાયા સ્થળોએ વરસાદી છાંટા ની આગાહી લઇ ખેડૂતો ખૂબ જ ચિંતિત બન્યા છે.

filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; hdrForward: 0; highlight: true; brp_mask:0;
brp_del_th:null;
brp_del_sen:null;
delta:null;
module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 8;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;HdrStatus: auto;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 33;
filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; hdrForward: 0; highlight: false; brp_mask:0;
brp_del_th:null;
brp_del_sen:null;
delta:null;
module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 8;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;HdrStatus: auto;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 33;

Back to top button
error: Content is protected !!