DAHOD
દાહોદ કસ્બા વિસ્તારના પટડી ચોક ખાતે એકજ કોમના બે જૂથ વચ્ચે બબાલમાં ફાયરિંગ થતા બે લોકો ઘાયલ

તા.૨૩.૧૨.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ કસ્બા વિસ્તારના પટડી ચોક ખાતે એકજ કોમના બે જૂથ વચ્ચે બબાલમાં ફાયરિંગ થતા બે લોકો ઘાયલ
દાહોદ કસ્બા વિસ્તારના પટડી ચોક ખાતે ફાયરિંગની ઘટના ધોળા દિવસે બે પક્ષો વચ્ચેની બબાલમાં ફાયરિંગ દાહોદ કસ્બા વિસ્તારમાં કસાઈવાડા ખાતે બની ઘટના અગાઉના ઝગડામાં સમાધાનને લઈ બની ઘટના બંદૂકથી 4 ફાયર કરવામાં આવ્યા,ઘટનામાં બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત બન્ને ઇજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા દાહોદ એ ડિવિઝન પોલીસ, Dysp તેમજ LCB અને SOG ની ટીમો ઘટના સ્થળે પહોંચી. ઘટનાના પગલે આસપાસ નો વિસ્તાર ટપોટપ બંધ, સન્નાટો પ્રસર્યો પોલીસે ફાયરિંગ વાળા સ્થળને પકોર્ડન કર્યું, પોલીસ બંદોબસ્ત ખડકાયો




