DAHODGUJARATLIMKHEDA

રાષ્ટ્રીય હિન્દુ સંઘ લીમખેડા તાલુકાના મહામંત્રીએ ઓપન ગુજરાત ચેમ્પિયનશિપ 2026માં ગોલ્ડ મેડલ મેળવ્યો

તા.૦૫.૦૧.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Limkheda:રાષ્ટ્રીય હિન્દુ સંઘ લીમખેડા તાલુકાના મહામંત્રીએ ઓપન ગુજરાત ચેમ્પિયનશિપ 2026માં ગોલ્ડ મેડલ મેળવ્યો

આજ રોજ તા.૦૪.૦૧.૨૦૨૬ ના રોજ રાષ્ટ્રીય હિન્દુ સંઘ લીમખેડા તાલુકાના મહામંત્રી મેહુલ ભરવાડને ઇન્ડિયન પાવર લિફ્ટિંગ ફેડરેશન ઓપન ગુજરાત ચેમ્પિયનશિપ ૨૦૨૬ માં ગોલ્ડ મેડલ મળવા બદલ ખુબ ખુબ શુભકામનાઓ પાઠવવામાં આવી. આ ગર્વ ની ક્ષણે રામાનંદ પાર્ક દાહોદ ના પરમ પૂજ્ય આદરણીય મહામંડલેશ્વર 1008 શ્રી જગદીશદાસજી મહારાજ જી એ મેહુલ ભરવાડ ને આવનાર સમયમાં ગુજરાતનું નામ રોશન કરવા પ્રોત્સાહન રૂપી આશીર્વાદ પાઠવ્યા. સમગ્ર રાષ્ટ્રીય હિન્દુ સંઘ દાહોદ જિલ્લા ટીમ દ્વારા શુભકામનાઓ નો આનંદ છવાયો

Back to top button
error: Content is protected !!