GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI મોરબીના શનાળા ગામ નજીક શેરડી ભરેલી રીક્ષા છકડો રીક્ષા કુકડો બની’ કોઈ જાનહાનિ થયેલ નથી

MORBI મોરબીના શનાળા ગામ નજીક શેરડી ભરેલી રીક્ષા છકડો રીક્ષા કુકડો બની’ કોઈ જાનહાનિ થયેલ નથી
મળતી માહિતી મુજબ સનાળા ગામ નજીક શેરડી ભરેલી એક છકડો રીક્ષા પસાર થઈ રહી હતી પરીક્ષામાં શેરડીનો જથ્થો ક્ષમતા કરતા વધુ હોવાની પ્રાથમિક દ્રષ્ટિએ જણાય આવતું હતું જ્યારે ચાલકે રસ્તા પરના બમ્પર પરથી રીક્ષા પસાર કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે પાછળના ભાગે વજન વઘી જવાથી ઉછળ્યો હોવાથી આગળનું વ્હીલ હવામાં ઉચકાયુ હતું મોટી દુર્ઘટના ટળી રીક્ષા પલટી ખાઈ જાય કે અન્ય કોઈ વાહન સાથે અથડાય તે પહેલા જ તે કૂકડો બનીને ઉભી રહી ગઈ હતી જોકે આ ઘટનામાં રીક્ષા ચાલકે અન્ય કોઈ વ્યક્તિને ઈજા પહોંચી ન હતી જે રાહતના સમાચાર છે અવારનવાર આવા અકસ્માતોનું કારણ બને છે. બમ્પર કે વળાંક પર સંતુલન ગુમાવતા આવા વાહનો અન્ય રાહદારીઓ માટે પણ જોખમી સાબિત થઈ શકે છે.







