GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER:વાંકાનેર સ્વ.કરશનભાઈ માલાભાઈ પરમારની પુણ્યતિથિ નિમિત્તે બટુક ભોજન કરાયું

WAKANER:વાંકાનેર સ્વ.કરશનભાઈ માલાભાઈ પરમારની પુણ્યતિથિ નિમિત્તે બટુક ભોજન કરાયું

 

 

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના લાલપુર ગામના રહેવાસી સ્વર્ગસ્થ કરશનભાઈ માલાભાઈ પરમાર ની 33મી પુણ્યતિથિ નિમિત્તે તેઓના પૌત્ર યોગેશભાઈ પરમાર ડો.પટેલ પેથોલોજી લેબોરેટરી સનાળા રોડ મોરબી દ્વારા મોરબી ભમરાવનગર ખાતે આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રાથમિક વિદ્યાલયના 240 બાળકોને વેજીટેબલ પુલાવ જમાડી પોતાના દાદાની આત્માને શાંતિ માટે પ્રાર્થના કરેલ.

Back to top button
error: Content is protected !!