DAHODFATEPURAGUJARAT

સંજેલી થી પીછોડા સિંગલપટ્ટી રસ્તાના કારણે અવારનવાર અકસ્માત થતા હવે બંધ થઈ જશે

તા.૦૬.૦૨.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Sanjeli:સંજેલી થી પીછોડા સિંગલપટ્ટી રસ્તાના કારણે અવારનવાર અકસ્માત થતા હવે બંધ થઈ જશે

સંજેલી થી પીછોડા જતો સિંગલપટ્ટી રસ્તો હવે ડબલ પટ્ટી માં ફેરવાશે જેથી વાહન ચાલકોમાં ખુશીનો માહોલ.મંત્રીએ જણાવ્યું કે આ નવીન ડબલપટ્ટી રસ્તો આજે ને આજે જ ચાલુ કરી દો સંજેલી તાલુકા ની વર્ષો જૂની માંગ સરકારે સાંભળી લોકોમાં ખુશીનો માહોલ સર્જાયો.ગુજરાત રાજ્યના માર્ગ અને મકાન વિભાગ રાજ્ય હસ્તક સંજેલી થી પિછોડા રોડ તથા જૂસણી ગલાનાપડ માંડલી એપ્રોચ રોડનું પોહળાઈ તથા મજબૂતીકરણના કામ નું ખાતમુહૂર્ત કરાયુ.રમેશભાઇ બી.કટારા કૃષિ અને ખેડુત કલ્યાણ, પશુપાલન, સહકાર અને ગૌસંવર્ધન વિભાગ રાજ્ય કક્ષાના મંત્રી ના હસ્તે 8.50 કરોડ નો ડબલપટ્ટી રસ્તા નું ભૂમિ પૂજન.સંજેલી થી પિછોડા જતો મુખ્ય રોડ ડબલપટ્ટી અને જુસ્સાથી જશોણી જતો રોડ ડબલ એન્જિનની સરકારે મંજૂરી આપી દેતા મંત્રીના હસ્તે ભૂમિ પૂજન.આ કાર્યક્રમમાં એપીએમ ચેરમેન સરપંચો તાલુકા સભ્યો મહાનુભવો આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.

Back to top button
error: Content is protected !!