GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:રાજ્ય કક્ષાએ મોરબીનો બાળકલાકાર મહેન્દ્ર બરાસરા લોકવાદ્ય માં બીજા નંબરે વિજેતા

 

MORBI:રાજ્ય કક્ષાએ મોરબીનો બાળકલાકાર મહેન્દ્ર બરાસરા લોકવાદ્ય માં બીજા નંબરે વિજેતા

 

ગુજરાત રાજ્ય સરકારના રમત ગમત યુવા સેવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર આયોજીત અને મોરબી જીલ્લા યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ અધિકારી કચેરી સંચાલિત રાજ્ય કક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા મોરબીની વેદાંત ગ્લોબલ સ્કૂલ મોરબી ખાતે ગત ૮ અને ૯ ફેબ્રુઆરી ના રોજ યોજાઈ ગયેલ જેમાં મોરબીની સાર્થક વિદ્યામંદિર ધોરણ ૫ માં અભ્યાસ કરતા મહેન્દ્ર અશ્વિનભાઇ બરાસરા એ લોકવાદ્ય -અ વિભાગ સ્પર્ધામાં બીજા નંબરે વિજેતા થયેલ છે. જે બદલ મોરબી જીલ્લાના યુવા વિકાસ અધિકારી શ્રીમતી હિરલબેન વ્યાસ તેમજ શાળા પરિવાર અને પ્રજાપતિ સમાજના અગ્રણીઓ દ્વારા મહેન્દ્રને આ સિદ્ધિ બદલ શુભેચ્છાઓ પાઠવેલ.

Back to top button
error: Content is protected !!