હવેથી સરકારી કાર્યક્રમોમાં વંદે માતરમ્ ફરજિયાત, ઊભા થવું પડશે, ગૃહ મંત્રાલયનો આદેશ

કેન્દ્ર સરકારે તમામ સત્તાવાર સમારોહમાં રાષ્ટ્રીય ગીત ‘ વંદે માતરમ’ ના ગાયન અને વાદન એટલે કે ગાવા અને વગાડવા માટે ખાસ એક દિશા નિર્દેશ જાહેર કર્યો છે. હવેથી સરકારી કાર્યક્રમોમાં આ ગીતના 6 છંદવાળું આવૃતિને અનિવાર્ય કરી દેવામાં આવી છે. અને તેની સમય મર્યાદા 3 મિનિટ અને 10 સેકન્ડ નક્કી કરવામાં આવી છે.
સરકારે સત્તાવાર કાર્યક્રમોમાં વંદે માતરમમાં 6 છંદ વાળી આવૃતિને ગાવું અને વગાડવું અનિવાર્ય કરી દીધું છે. એટલે કે હવે દરેક સરકારી કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્ર ગાન ‘ જન મન ગણ’ સાથે ફરજિયાત પણે વંદે માતરમ ગીત ગાવાનું કે વગાડવાનું રહેશે. આ નિયમ ધ્વજ ફરકવવા, કાર્યક્રમમાં રાષ્ટ્રપતિના આગમન કે તેમના ભાષણો કે રાષ્ટ્રને સંબોધન પહેલા અને પછી લાગુ થશે.
આ સાથે જ રાજ્યોના રાજ્યપાલોના આગમન પહેલા કે તેમના ભાષણ પહેલા અને પછી પણ નક્કી કરેલી આવૃતિ અને સમય મર્યાદાનું પાલન કરવું અનિવાર્ય રહેશે. સરકાર દ્વારા આ આદેશનો હેતુ સત્તાવાર પ્રોટોકોલ અંતર્ગત રાષ્ટ્રીય ગીતના સન્માન અને તેની પ્રસ્તુતિમાં એકરૂપતા સુનિશ્ચિત કરવાની છે. હવે દરેક સરકારી કાર્યક્રમમાં નિર્ધારિત સમય મર્યાદાની અંદર જ આ ગીત ગાવાનું કે વગાડવાનું રહેશે. જો કે નિયમ થિયેટરમાં લાગુ પડશે નહીં.
અમુક લોકોનું કહેવું છે કે ‘વંદે માતરમ’પહેલા આખા ભારતનું રાષ્ટ્રીય ગીત નહોતું પરંતુ બંગાળ માટે એક ગીતના રૂપે શરૂ થયું હતું. બંકિમ ચંદ્ર ચેટરજીએ આ ગીત વધારે પડતાંસંસ્કૃતવાળી બંગફળી ભાષાંમાં લખ્યું હટયું અને 7 નવેમ્બર 1875મના રોજ બંગાળ દર્શન જર્નલમાં તેને છાપવામાં આવ્યું હતું. જે પછી આ નોવેલ આનંદમઠ 1882 માં છપાયું. જે માતૃભૂમિ માંએટ એક સાહિત્યિક ગીતના સ્વરૂપે શરૂ થયું. જે ભારતની આહજડીના સંઘર્ષનું હાર્દ બની ગયું. એક એવું ગીત કે જેને સૈનિકો લડાઈ પહેલા અને વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન માટે ગાતા હતા.
ભારતનું રાષ્ટ્રગીત વંદે માતરમ જેનો અર્થ છે કે હું તમને નમન કરું છું માં. આ ગીતને 150 વર્ષ પૂરા થઈ ગયા છે. સંસ્કૃત વાળી બંગાળી ભાષામાં લખાયેલ આ ગીતે ભારતને હરિયાળી અને ભરપુરતાથી ભરેલી એક પાલન પોષણ કરનારી માં ના રૂપમાં બતાવ્યું છે.
છંદ 1
वन्दे मातरम्।
सुजलां सुफलां मलयजशीतलाम्।
शस्यशामलां मातरम्।
शुभ्रज्योत्स्नापुलकितयामिनीं।
फुल्लकुसुमितद्रुमदलशोभिनीं।
सुहासिनीं सुमधुर भाषिणीं।
सुखदां वरदां मातरम्।।
वन्दे मातरम्।।
છંદ 2
वन्दे मातरम्।
कोटि-कोटि-कण्ठ-कल-कल-निनाद-कराले।
कोटि-कोटि-भुजैर्धृत-खरकरवाले।
अबला केन मा एत बले।
बहुबलधारिणीं नमामि तारिणीं।
रिपुदलवारिणीं मातरम्।।
वन्दे मातरम्।।
છંદ 3
वन्दे मातरम्।
तुमि विद्या, तुमि धर्म।
तुमि हृदि, तुमि मर्म।
त्वं हि प्राणाः शरीरे।
बाहुते तुमि मा शक्ति।
हृदये तुमि मा भक्ति।
तोमारई प्रतिमा गडि।
मन्दिरे-मन्दिरे मातरम्।।
वन्दे मातरम्।।
છંદ 4
वन्दे मातरम्।
त्वं हि दुर्गा दशप्रहरणधारिणी।
कमला कमलदलविहारिणी।
वाणी विद्यादायिनी।
नमामि त्वाम्।
नमामि कमलां अमलां अतुलां।
सुजलां सुफलां मातरम्।।
वन्दे मातरम्।।
છંદ 5
वन्दे मातरम्।
श्यामलां सरलां सुस्मितां भूषितां।
धरणीं भरणीं मातरम्।
शत्रु-दल-वारिणीं।
मातरम्।।
वन्दे मातरम्।।
છંદ 6
वन्दे मातरम्।
त्वं हि शक्ति, त्वं हि शक्ति।
त्वं हि शक्ति मातरम्।
वन्दे मातरम्।।




