THARADVAV-THARAD

એ.સી. ચેમ્બરમાં બેઠા તપાસ! અરજદારને ઓફિસે બોલાવી થરાદ પુરવઠા મામલતદારની ‘સરકારી શૈલી’ ચર્ચામાં

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

 

*બોક્ષ*

 

*//અરજદાર રમેશભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મને મામલતદાર એવું કીધું હતું કે હું તપાસ કરવા માટે ત્યાં સ્થળ ઉપર આવીશ પાક નિષ્ફળ ના એવા કોઈ ડખા નથી મેં સેવા સેતુમાં પીએમઓમાં અરજી કરી હતી બપોરે ચકાસણી કરી અને પછી જણાવીશ એવું મામલતદાર એ કીધું હતું મામલતદાર પોતે તપાસ કરવા માટે શેરાઉ ગામમાં નથી આવ્યા અને મારે કામ હોવાથી હું થરાદ આવ્યો હતો એટલે મારું નિવેદન લીધું હતું હું પોતે પુરવઠા મામલતદાર ખીમજીભાઈ ને મળ્યો હતો અને ત્યાં આગળ મને એવું કીધું હતું કે હું તપાસ કરીને તમને જણાવીશ આવું મને થરાદ ઓફિસમાં કહેવામાં આવ્યું હતું//*

 

 

વર્ષોથી દિન યાદ ભંડાર સંચાલન છે અમારા સેરાઉ ગામમાં ગ્રાહકોને પૂરતો જથ્થો મળતો નથી અને રોજ વારંવાર ધકકા ખવડાવે છે અને મહિના ની અંદર ત્રણ દિવસ દુકાન ચાલુ રાખે છે અને બે કલાક પૂરતી ચલાવે છે અને જ્યારે મોટા ખેડૂતોને અનાજનો જથ્થો મળે છે અને ગરીબ નાના ખેડૂતોને મળતો નથી તો જે તેમના મળતીયા લોકોને ફોન કરીને બોલાવીને જતો આપે છે આમ જનતા લેવા આવે છે તો કેસે આજે નેટ બંધ છે આજતો હું મિટિંગમાં છું એવા બાના બનાવીને લોકોને હેરાન પરેશાન કરે છે આ માથાભારે હોવાથી કોઈ પણ તેમને સામે કાયદેસર કાર્ય કરવા તૈયાર થતી તૈયાર નથી તો હું આપ સાહેબને જણાવવાનું માગું છું કે તેમના જોડે ડેરી અને દુકાન છે તો મારી વિનંતી છે કે આ દુકાન સંચાલક બદલાવા છૂટો કરવા આપ સાહેબને નિવેદન કરું છું અને પૈસા વધારે વ

સુલે છે

Back to top button
error: Content is protected !!