DESARGUJARATVADODARA

વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના રાયપુરા છત્રપુરા તરફ જઈ રહેલી આઇસર કંતનની આડમાં વિદેશી દારૂ ઝડપાયો

ડેસર પરમાર ચિરાગ

વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના રાયપુરા. છત્રપુરા વહેલી સવારે બાતમી આધારે ડાંગરના કણતનના કોથળાની આડમાં દારૂ ભરેલી આઇસર ગાડીનો પીછો કરીને વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો.ડેસર પોલીસ સ્ટેશન મથકમાં પી.આઈ સાહેબને મળેલી ચોક્કસ બાતની ના આધારે રાયપુરા છત્રપુરા વચ્ચે વોચ ગોઠવવામાં આવી હતી તે દરમિયાન બાતમી આધાર મુજબ આઇસર ગાડી આવતા પોલીસે આઇસર ચાલક ભગાવવાની પ્રયાસ કર્યો હતો તે દરમિયાન પોલીસે આરોપીને મુદ્દા માલ સાથે દબોચી લેવામાં આવ્યો (આરોપી રાજુભાઈ પર્વતભાઈ પરમાર રહે હેમરાજપુરા કુવા વાળુ ફળિયુ તા ઉમરેઠ જી આણંદ) તથા બીજો આરોપી (રસિકભાઈ છગનભાઈ પરમાર રહે ભાથીજી વાળુ ફળિયું સામરખા તા જી આણંદ) તેમજ (ભરતભાઈ પરમાર જેના પુરા નામની ખબર નથી રહે સામરખા તા,જી આણંદ). ના હોય એ પોતે પોતાના આર્થિક ફાયદા સારું વગર પાસ પરમિટ ગેર કાયદેસર રીતે પોતાના કબજાની આઇસર ગાડી નંબર GJ 16W 8057

ના નંબરની ગાડી મા કનતન ના કોથળાની આડમાં ભરી લાવેલ ભારતીય બનાવટ ઘણા વિદેશી દારૂ ની અલગ અલગ પેટીઓ નંગ 249 જેમાં કુલ બોટલ કોટરીયા બિયર નંગ 59 76 કિંમત રૂપિયા 16,15,488 નો માલ જપ્ત કરેલો જેમાં બીયર નંગ 5.976 કિંમત 16,15,488 મળ્યો તેમાં કુલ કિંમત 24,61,488 રૂપિયાનો માલ જપ્ત કર્યો હતો

Back to top button
error: Content is protected !!