DAHODDAHOD CITY / TALUKOFATEPURA
દાહોદ જિલ્લાના કરોડિયાર્પૂર્વ ગ્રામ પંચાયતના મહિલા સરપંચને DDO સ્મિત લોઢાએ ભ્રષ્ટાચાર આચરનાર સરપંચને સસ્પેન્ડ કર્યા

તા.૨૨.૦૨.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Fatepura:દાહોદ જિલ્લાના કરોડિયાર્પૂર્વ ગ્રામ પંચાયતના મહિલા સરપંચને DDO સ્મિત લોઢાએ ભ્રષ્ટાચાર આચરનાર સરપંચને સસ્પેન્ડ કર્યા
ભ્રષ્ટાચાર મામલે જિલ્લા વિકાસ અધિકારીની કડક કાર્યવાહી
ક રોડિયાર્પૂર્વ ગ્રામ પંચાયતના મહિલા સરપંચને હોદ્દા પરથી કરાયા દૂર DDO સ્મિત લોઢાએ ભ્રષ્ટાચાર આચરનાર સરપંચને કર્યા સસ્પેન્ડ શાળાની કમ્પાઉન્ડ વૉલના કામમાં લાખોની ઉચાપતનું કૌભાંડ આવ્યું હતું સામે SMC એ બનાવેલી દીવાલ પંચાયતના ચોપડે ચઢાવી નાણાં ની ઉચાપત કર્યાનો હતો આક્ષેપ સરપંચ અને તલાટીએ મીલીભગતથી કામ કર્યા વગર જ સરકારી તિજોરીમાંથી રૂ. 1.66 લાખ ઉપાડી લીધા હતા તપાસમાં ભાંડો ફૂટતા પંચાયત અધિનિયમની કલમ 57(1) હેઠળ થઈ કાર્યવાહી કૌભાંડમાં સામેલ તલાટી સામે પણ ખાતાકીય તપાસના આદેશ અપાયા




