
ડેસર પરમાર ચિરાગ
ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા શરૂઆત થઈ રહી છે આપનારા છે પરીક્ષા આપનારા દરેક પરીક્ષાર્થીઓને સાવલી ડેસર તાલુકાના ધારાસભ્ય કેતનભાઇ ઇનામદાર તરફથી બાળકોને પુષ્પ ચોકલેટ અને પેન આપીને શુભેચ્છા પાઠવી હતી તેઓના ઉજ્જવળ ભવિષ્ય માટે તે દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરે એ માટે ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છા પાઠવી હતી આ પ્રસંગે ડેસર ગામના આગેવાન કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ડેસર ગામના સરપંચ દિપેશભાઈ બ્રહ્મભટ્ટ તાલુકા પંચાયત ના સભ્ય નિલેશભાઈ પટેલ ગિરવતસિંહ પરમાર દલપતભાઈ સરપંચ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ચંદ્રકાંતભાઈ પારેખ સ્કૂલના શિક્ષક ગણ સ્ટાફ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી દરેક વિદ્યાર્થી ઓ પરીક્ષામાં આપીને સફળતા ઓના આગળ વધો તેવા આશીર્વાદ આપ્યા હતા




