સોનુ ભલે મોંઘુ થયુ,અવસરનો ચળકાટ ઘરેણાથી ચમકાવીશુ

રાજકોટ ની અગ્રણી જવેલરી બ્રાન્ડ અર્જુન જ્વેલર્સ દ્વારા જામનગરમાં ભવ્ય “જલસો” કાર્યક્રમ યોજાયો
અર્જુન જ્વેલર્સ દ્વારા ગ્રાહકોને 11 એકટીવા અને 1 કિયા કાર જેવા આકર્ષક ઇનામો અર્પણ કરવામાં આવ્યા
જામનગરમાં જ્વેલર્સ દ્વારા લાઇવ સ્પર્ધા અને લાઇવ-એક્ટીવા અને કારના ઇનામ સાથે સંદેશો કે સોનાના ભાવ ભલે વધ્યા અવસરનો ચળકાટ જાળવીશુ
રાજકોટ ની અગ્રણી જવેલરી બ્રાન્ડ અર્જુન જ્વેલર્સ દ્વારા જામનગર માં ભવ્ય પાર્ટી પ્લોટમાં આયોજિત ભવ્ય ગ્રાહક ડ્રો ઇવેન્ટ “જલસો” ઉત્સાહ અને આનંદના માહોલ વચ્ચે સફળતાપૂર્વક પૂર્ણ થયું. કાર્યક્રમ દરમિયાન કંપનીએ પોતાના ૩ નવા કલેક્શન લોન્ચ કર્યા જેમાં “પ્રસંગમ”(એન્ટિક ગોલ્ડ), “પારિજાત” (રોઝ ગોલ્ડ) તથા “પ્રેસ્ટિજ” (રિયલ ડાયમંડ) નો સમાવેશ થયેલ, જેને ઉપસ્થિત ગ્રાહકો તરફથી અત્યંત ઉત્સાહભેર પ્રતિસાદ મળ્યો. આ કલેક્શન લોન્ચ પાછળ બ્રાન્ડનો ખાસ હેતુ 18 કેરેટ, 14 કેરેટ તથા 9 કેરેટ સેગમેન્ટમાં ગ્રાહકોએ ક્યારેય ના જોવા મળે એવી પ્રીમિયમ ડિઝાઇન્સ ઉપલબ્ધ કરવાનો છે.કંપનીના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે “અર્જુન જવેલર્સ માટે ગ્રાહકોનો વિશ્વાસ અમારી સૌથી મોટી સંપત્તિ છે. “જલસો’ જેવા કાર્યક્રમો દ્વારા અમે અમારા ગ્રાહકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ. લોન્ચ થયેલ નવા કલેક્શન અમારી પરંપરા પ્રત્યેની પ્રતિબદ્ધતા અને ડિઝાઇનમાં નવીનતા લાવવાના સતત પ્રયત્નનું પ્રતિબિંબ છે. ભવિષ્યમાં પણ અમે ઉત્તમ ગુણવત્તા, પારદર્શકતા અને અનોખો જવેલરી અનુભવ આપતા રહીશું.” જ્યારે મીડીયા મેન્ટજમેન્ટ , પી.આર.ગુરૂ જગુ ખેતીયાએ કર્યુ હતુ
વર્ષોથી વિશ્વાસ, ગુણવત્તા અને પારદર્શક વ્યવહાર માટે જાણીતી બ્રાન્ડ તરીકે ગુજરાતમાં પોતાની મજબૂત ઓળખ સ્થાપિત કરી ચૂકી છે.
આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રાહકો અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન બ્રાન્ડ પ્રત્યેનો વિશ્વાસ, લાગણી અને ગ્રાહક-સંબંધોની મજબૂત પરંપરા સ્પષ્ટપણે જોવા મળી.


નવી લોન્ચ કરાયેલ “પ્રસંગમ” કલેક્શન પરંપરાગત એન્ટિક ગોલ્ડ જવેલરીની ભવ્યતા તથા “પારિજાત” અને “પ્રેસ્ટિજ” કલેક્શન આધુનિક ડિઝાઇનનો સુંદર સમન્વય ધરાવે છે. આ કલેક્શન ખાસ કરીને લગ્ન પ્રસંગો, સાંસ્કૃતિક સમારંભો અને આવનારી તહેવાર સિઝનને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યા છે, જે બીજે ક્યાય જોવા ના મળે, જેથી ગ્રાહકોને પરંપરા અને પ્રીમિયમ કારીગરીનો અનોખો અનુભવ મળી રહે.
આ લાઇવ ઇવેન્ટ દરમિયાન જે વિજેતા નુ નામ નીકળે તેને 11 એકટીવા અને 1 કિયા કાર જેવા આકર્ષક ઇનામો અર્પણ કરવામાં આવ્યા હતા, જેના કારણે કાર્યક્રમમાં વિશેષ ઉત્સાહનો માહોલ સર્જાયો.
ગ્રાહકો અને અર્જુન પરિવાર વચ્ચેના સ્નેહસભર સંબંધોને આ પ્રસંગે નવી ઊર્જા મળી.
કંપનીના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે “અર્જુન જવેલર્સ માટે ગ્રાહકોનો વિશ્વાસ અમારી સૌથી મોટી સંપત્તિ છે. “જલસો’ જેવા કાર્યક્રમો દ્વારા અમે અમારા ગ્રાહકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ. લોન્ચ થયેલ નવા કલેક્શન અમારી પરંપરા પ્રત્યેની પ્રતિબદ્ધતા અને ડિઝાઇનમાં નવીનતા લાવવાના સતત પ્રયત્નનું પ્રતિબિંબ છે. ભવિષ્યમાં પણ અમે ઉત્તમ ગુણવત્તા, પારદર્શકતા અને અનોખો જવેલરી અનુભવ આપતા રહીશું.”
Arjun Jewellers વર્ષોથી વિશ્વાસ, ગુણવત્તા અને પારદર્શક વ્યવહાર માટે જાણીતી બ્રાન્ડ તરીકે ગુજરાતમાં પોતાની મજબૂત ઓળખ સ્થાપિત કરી ચૂકી છે. રાજકોટથી શરૂ થયેલી આ વિશ્વાસની સફર જામનગર સુધી સફળતાપૂર્વક વિસ્તરી છે અને નજીકના ભવિષ્યમાં મોરબી સહિતના વિસ્તારોમાં પણ બ્રાન્ડ પોતાની હાજરી વધુ મજબૂત બનાવશે.
કંપની દ્વારા ટૂંક સમયમાં નવી પ્રીમિયમ ઓળખ હેઠળ નવા શોરૂમ શરૂ કરવાની યોજના પણ જાહેર કરવામાં આવી છે, જે ગ્રાહકોને વધુ વૈભવી અને વિશિષ્ટ જવેલરી અનુભવ આપશે.
“જલસો” કાર્યક્રમ માત્ર એક ઇવેન્ટ નહીં પરંતુ ગ્રાહકો સાથેના વિશ્વાસભર્યા સંબંધોની ઉજવણી બની રહ્યો, જેમાં બ્રાન્ડ અને ગ્રાહકો વચ્ચેનું જોડાણ વધુ મજબૂત બન્યું.
આ આયોજન વખતે મીડીયા મેનેજમેન્ટ સિનિયર પત્રકાર અને જાણીતા PR મેનેજમેન્ટ કરનાર જગુભાઇ ખેતીયાએ કર્યુ હતુ
______________
–રીગાર્ડઝ
ભરત જી.ભોગાયતા
B.sc.,L.L.B.,d.n.y.(GAU) journalism(hindi), Industrial relation & personnel management (dr. Rajendraprasad university-mumbai)
પત્રકાર (ગવર્મેન્ટ એક્રેડેટ)
જામનગર- 361008
8758659878
bhogayatabharat@gmail.com






