દાહોદમાં રખડતા ઢોર અને કુતરાના પ્રશ્ને કોંગ્રેસ આક્રમક: ભાજપ શાસનની ‘નનામી’ કાઢી પ્રાંત અધિકારીને આવેદન આપ્યું

તા.૩૦.૦૩.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:
દાહોદમાં રખડતા ઢોર અને કૂતરાઓના ત્રાસ મુદ્દે કોંગ્રેસનાઆરપારના પારખા છેલ્લા ૨૨ દિવસથી ધરણા પર બેઠેલા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હવે આમરણાંત ઉપવાસ પર નગરપાલિકા અને ભાજપ શાસકોની કામગીરી સામે વિરોધ દર્શાવી કાઢવામાં આવી નનામી શહેરના પડતર પ્રશ્નો અને જનતાની હાલાકી મુદ્દે કોંગ્રેસ કાર્યકરોનો પ્રાંત કચેરીએ હલ્લાબોલ પીવાના પાણી, બંધ સ્ટ્રીટ લાઈટ અને ઉભરાતી ગટરોથી ત્રસ્ત જનતાનો તંત્ર સામે ભારે આક્રોશ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદ નિનામાએ જનહિત કાજે અન્ન-જળનો ત્યાગ કરી શરૂ કરી લડત પ્રાંત અધિકારીને આવેદન આપી ચીમકી: સમસ્યાનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી ઉપવાસ ચાલુ રહેશે ૩૫ વર્ષના શાસન છતાં સુવિધાના નામે શૂન્ય કામગીરી હોવાનો વિપક્ષનો આક્ષેપ




