BANASKANTHAPALANPUR

પાલનપુર પાસે કામધેનુ ગૌશાળા લાલાવાડા. ગૌશાળામાં, ગાયો માટે લીલાં શાકભાજી, ભોજન આપવામાં આવ્યું

16 એપ્રિલ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

પાલનપુર પાસે કામધેનુ ગૌશાળા લાલાવાડા. ગૌશાળામાં, ગાયો માટે લીલાં શાકભાજી, ભોજન આપવામાં આવ્યું. પાલનપુર પાસે કામધેનુ ગૌશાળા લાલાવાડા. ગૌશાળામાં જીવ દયા ફાઉન્ડેશન દ્વારા સ્વ:-હરજીભાઈ હલાઈ
હસ્તે-જસુબેન.આર.પટેલ( યુ .કે )
સહયોગ કામધેનુ ગૌશાળા માં , ગાયો માટે લીલાં શાકભાજી, ભોજન આપવામાં આવ્યું કામધેનુ ગૌશાળાલાલાવાડા, સંચાલીત,પ. પૂજ્યરા શ્રી૧૦૦૮ મહામંડલેશ્વર શ્રીરવિશરણાનંદ મહારાજ નાઆશીર્વચન આશીર્વાદ મેળવીને સેવા યજ્ઞમાં આ સેવા કાર્યમાં જીવદયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી. પરાગભાઈ સ્વામી. પિન્કીબેન પરીખ. તારાબેન પ્રજાપતિ. ભગુ ખત્રી. રમેશભાઈ કે મોદી.ગૌરવ મહેન્દ્રભાઈ શાહ.અશોકભાઈ પઢીયાર. અને સેવાભાઈ મિત્રો સેવા કાર્યમાં સહયોગી બન્યા .

Back to top button
error: Content is protected !!