
17 એપ્રિલ 2026
અહેવાલ :- હર્ષલ ખંધેડિયા :- જામનગર
સેવા ભારતી ગુજરાત પ્રેરિત લક્ષ્મણરાવ ઇનામદાર સ્મૃતિ સમિતિ- જામનગર અને સ્વ.ડો. મહેશભાઈ દેવજીભાઈ શુક્લ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભારત રત્ન ડો. બાબા સાહેબ આંબેડકર ની જન્મ જયંતી નિમિત્તે આગામી 19 એપ્રિલ 2026ને રવિવારે સવારે ૯:૦૦ થી ૧૨:૦૦ કાલાવડ શ્રી શિશુ મંદિર ખાતે સર્વરોગ નિદાન કેમ્પ અને રક્તદાન કેમ્પ નું આયોજન કરેલ છે… આ કેમ્પમાં જી.જી.જી હોસ્પિટલ જામનગર ના તજજ્ઞ ડોક્ટર સીઓ પોતાની સેવાઓ આપશે જરૂરિયાતમંદ દર્દીઓને સ્થળ પર પણ દવાઓ આપવામાં આવશે..





