
પાલીતાણા તળેટી વિસ્તારમાં પોપટભાઈ ભરવાડ ની વાડીએ રહતો ૨૧ વર્ષીય કાન્તિ પ્રસાદ રાજપુત નામ નો યુવાન બપોરે ૨.૩૦ કલાક ના સમુરે શેત્રુંજી ડેમ ની ડાબા કાંઠા નહેર મા નાહવા પડેલ જેમા ઉડા પાણી મા ડુબી જતાં સ્થાનિક તરવૈયાઓ એ લાશ ને બહાર કાઢી પી એમ અર્થે પાલીતાણા સરકારી માનસિંહજી હોસ્પિટલ ખાતે લાવી પાલીતાણા રૂરલ પોલીસ ને જાણ કરતા રૂરલ પોલીસ એ કેસ કાગળ હાથ ધર્યા છે
રિપોર્ટ જીશાન ખૂંટ






