MAHISAGARSANTRAMPUR

સથાનિક સવરાજયની ચુટણી ઓ મા કાલ ઝાલ ગરમી ને લગનસરા ની ખીલેલ મોસમ ની મતદાન પર અસર પડવાની સંભાવના

સથાનિક સવરાજયની ચુટણી ઓ મા કાલ ઝાલ ગરમી ને લગનસરા ની ખીલેલ મોસમ ની મતદાન પર અસર પડવાની સંભાવના……

રિપોર્ટર…
અમીન કોઠારી મહીસાગર….

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રચારના પડધમ બંધ થયા છે. ને મતદાન ના આડે હવે ગણતરી ના કલાકો બાકી રહ્યાં છે તેમ છતાંય આ યોજાયેલ ચૂંટણી માં પચાર નો માહોલમાં જોશ કે જોર દેખાતો નથી. આ વખતે ચૂંટણી મુદ્દાઓ પણ જાણે બિનઅસરકારક સાબિત થયી રહેલ જોવા મલે છે.. જેથી મતદારોને રિઝવવા ને પોતાની તરફેણ મા કરવા સારુ તમામ ઉમેદવારો ને રાજકીય પાટીઓ એડીચોટીનુ જોર લગાવતા જોવા મલેછે.

આ ચૂંટણીમાં નિરસતા જોવાય છે. . વર્તમાન સ્થિતિને મા મતદારો તેમનુ મન કલવા દેતા નથી.. ટુકા સમય ગાલાના ચૂંટણી પ્રચાર પછી પણ મતદારોનું મન અકળ રહ્યુ છે આ જોતાં ઉમેદવારો અને રાજકીય પક્ષોનો જીવ અદધરથયેલ જોવા મલેછે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદારોની નિરસતા એ ઉમેદવારો-રાજકીય પક્ષોની ઊંઘ હરામ કરેલ છે. રાંધણ ગેસના બાટલાનો કકલાટ,અસહય મોઘવારી, બેરોજગારી ઉપરાંત યુધ્ધ ના ઓછાયા ને લીધે વેપાર ધંધામાં મંદીનો માહોલને લીધે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પ્રચાર માં નિરસતા ને જોમ ને જુસસો જોવાતો નથી,મતદારોને જાણે ચૂંટણીમાં રસ જ રહ્યો નથી, ને રાજકીય પાટીઓ ના ઢાલા વચનો, ને વિકાસના કામો મા ગોબાચારી ને ગેરરીતીઓ ને તેની તપાસમા વિલંબ ભરી નીતી રીતીથી મતદારોમાં જાણે ચૂંટણીનો માહોલ જોવા મલ તો નથીને નિરસતા મહીસાગર જીલલા મા જોવા મલે છે.. આ વખતે ચૂંટણીમાં મતદારોને રિઝવી શકે ને આકૅષી શકે તેવા અસરકારક મુદ્દા જોવા મલતા નથી.જેથી મતદારો આકૅષાય…

આ ચુટણી મા એન્ટી-ઈન્કમ્બન્સી નો એવો માહોલ પ્રવર્તી રહ્યો છે,કેજે લોકો સરકારથી ભારોભાર નારાજ જોવા મલે છે.. ભાજપના ચૂંટણીમાં જન પ્રતિનીધી ઓએ પ્રજાલક્ષી કામો પ્રત્યે સેવેલી ધોર ઉપેક્ષાને વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર ને ગેરરીતિઓ પ્રજા વિમુખ વહીવટ થી લોકોમાં રોષ ભભૂકે છે. આ ચૂંટણીમાં કોંગ્રેસ અને આપ પણ ભાજપ ને હંફાવવા મેદાનમાં જોવા મળેછે ને ભાજપ ને કોગ્રેસ ને આપ વચચે નો જંગ આ ચુટણી મા જોવા મલે છે.
આ ચુટણી મા આપ પાટી મહીસાગર જીલલા મા પોતાનુ ખાતુ ખોલાવે તેવા એધાણ જોવા મલે છે.

આ સ્થિતિને જોતાં ગુજરાતમાં જન જનમાં અંડર કરંટ હોય તેવુ લાગી રહ્યું છે. ખુદ ભાજપ પણ ખોખરો ખાઈને બહુમતી મળશે તેવું કહી શકે તેવી સ્થિતિમાં નથી. આ સંજોગોમાં મતદારોને રિઝવવા કરવું શું એ સવાલ સૌ કોઈ પાટી માટે ઉભો થયો છે. બહાર દેખાતુ ચૂંટણી ચિત્ર અંદરખાને કંઈક જુદુ છે તેવુ રાજકીય પંડિતો પણ માની રહ્યા છે. આ જોતાં ભાજપ, કોંગ્રેસ અને આપના પ્રદેશ નેતાઓએ છેલ્લી ઘડી સુધી દોડાદોડી કરે તેવી સ્થિતિ નુ નિર્માણ આ ચૂંટણીમાં જોવા મળે છે.

આ ચુટણીમા ભાજપના પચાર માટે મુખ્યમંત્રી ની જાહેરસભા સંતરામપુર ખાતે યોજાયેલ જયારે કોગ્રેસ દવારા આ ચુટણીમા કોગેસ ના પ્રખર આગેવાન મહેનદૂસીહ માલવીયા ની ચુટણી પચાર સભા ઉખરેલી ખાતે યોજાયેલ.
ગરમીનો પારો ૪૪ ડિગ્રીને પાર કરી ચૂક્યો છે. હજુ પણ ગરમી નો પ્રકોપ વધશે. તેમજ આ ગરમી ની અસર મતદાન પર થ ઈશકે છે જેના લીધે ઉમેદવારોની ચિંતામાં વધારો થયેલ જોવા મલે છે.

રાજકીય પક્ષો હવે મતદાનની ટકાવારી વધારવા માટેના પ્રયાસોમા જોતરાયેલ જોવા મલે છે..

Back to top button
error: Content is protected !!