MAHISAGARSANTRAMPUR

સંતરામપુર એસ. પી હાઈસકુલનુ વિજ્ઞાન પ્રવાહ નું પરીણામ એકતાલીસ ટકા આવેલ છે.

સંતરામપુર એસ. પી હાઈસકુલનુ વિજ્ઞાન પ્રવાહ નું પરીણામ એકતાલીસ ટકા આવેલ છે.

રિપોર્ટર
અમીન કોઠારી
મહિસાગર

આ શાળા ના વિધાર્થી સૃષ્ટિ વી ડામોરે 650માર્ક માંથી 539ગુણ ને ધર્મેન્દ્ર એમ પગી એ 485ગુણ ને હર્ષિદા એચ સોલંકીએ 495 ગુણ ને પ્રતીક બારીયા એ 451ગુણ ને પ્રીત બી શાહ એ 448 ગુણ મેળવી ને શાળા નું ગૌરવ વધારેલ છે.

એસ. પી
હાઈસ્કૂલ સંતરામપુર નું સામાન્ય પ્રવાહ પરીણામ 76,27ટકા આવેલછે.

જ્યારે સામાન્ય પ્રવાહ માં શાળા ના વિદ્યાર્થી પટેલીયા નિશાબેન વિઠ્ઠલભાઈ એ 700 માંથી 531માર્ક તથા તાવીયાડ પાયલબેન કનુભાઈએ 523 માર્ક ને ડામોર હુતુલભાઈ રવીન્દ્ર એ 517 માર્ક
ને ભોઈ સ્નેહાબેન શશીકાંત એ 503માર્ક ને વડેરા દેવાભાઇ ગીરીશભાઈ એ 498માર્ક મેળવીને શાળાનું ગૌરવ વધારેલ છે.

વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહમાં ઉત્તીર્ણ
થયેલ તમામ વિધાર્થી ઓને શાળા પરીવાર તરફથી અભિનંદન.

Back to top button
error: Content is protected !!