MAHISAGARSANTRAMPUR
સંતરામપુર નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર ૪ માં વારંવાર ગંદુ પાણી ઉભરાતા લોકોમાં ભારે રોષ.

સંતરામપુર નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર ૪ માં વારંવાર ગંદુ પાણી ઉભરાતા લોકોમાં ભારે રોષ.
અમીન કોઠારી મહીસાગર
સંતરામપુર નગર પાલિકા વિસ્તારમાં આવેલા વોડ નંબર 04 માં ગટર લાઈનો અવર નવર ઉભરાઈ જાય છે અને જેથી ગટરનુ ગંદુ પાણી ને કચરો રોડ પર વહેછે.

જેથી રાહદારીઓને વાહન ચાલકો ને પારાવાર મુશકેલી મા મુકાવું પડેછે. ને આ કાયમી તકલીફ નો કાયમી માટે નગરપાલીકા દવારા ઉકેલ નહી લવાતા આ વિસતારના રહીશો માં ભારે રોષ જોવા મલે છે.
જેથી
લોકોની લોક માંગ છે કેગટરોની સાફ સફાઈ નિયમિત કરવા
અને ડો હકીમ નાં દવાખાને પાસે ની આ કાયમી મુશકેલી દુર કરવાની માંગ ઉઠી છે.



