SAYLA
સાપર વિસ્તારમાં ગેરકાયદેસર ખનન પર સાયલા પોલીસના દરોડા

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પોલીસે સાપર વિસ્તારમાંથી ગેરકાયદેસર ખનન ઝડપી પાડ્યું.સાપર ગામ વિસ્તારમાં લાંબા સમયથી ચાલતુ હતું ગેરકાયદેસર સફેદ માટીનુ ખનન.સાયલાના સાપર માં સફેદ માટીનુ ગેરકાયદેસર ખોદકામ ઝડપાયું.સાયલા પોલીસને રેડ કરવામાં મળી સફળતા.તપાસ દરમિયાન સરકારી જમીનમાં રણછોડ રબારી અને સામંત રબારી ખોદકામ કરતાં હોવાનું જાણવા મળ્યું.કાર્યવાહી દરમિયાન એક હિટાચી મશીન જેની કિંમત 50 લાખનો મુદ્દામાલ કબજે કર્યો.તમાંમ ઝડપાયેલ મુદ્દામાલ સુરેન્દ્રનગર ખનિજ વિભાગને સોંપવામાં આવ્યો.આ બે શખ્સો સામે તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.અહેવાલ,,જેસીંગભાઇ સારોલા
સાયલા




