DAHODDAHOD CITY / TALUKO

દાહોદના રામાનંદ પાર્ક નજીક આવેલા કૂવામાંથી અજાણ્યા શખ્સની લાશ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી

તા.૦૪.૦૬.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદના રામાનંદ પાર્ક નજીક આવેલા કૂવામાંથી અજાણ્યા શખ્સની લાશ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ.ઘટનાની જાણ થતા પોલીસ અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગ દ્વારા લાશને કૂવામાંથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી.પોલીસે સ્થળ પર પહોંચી જરૂરી તપાસ શરૂ કરી છે. મૃતકની ઓળખ તેમજ મોતનું ચોક્કસ કારણ જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!