SAYLA
સાયલામાં સોલાર કેબલ ચોરી નો ભેદ ઉકેલાયો.

સાયલા વિસ્તારમાં સોલાર કેબલ ચોરી નો ભેદએલસીબી એ ઉકેલી પાડ્યો
છે.સુરેન્દ્રનગર LCB પોલીસે આયા થી કાનપુરના પાટિયા પાસે ત્રણ ઈસમોને ઝડપી પાડ્યા.સુરેન્દ્રનગર LCB તથા પેરોલ ફલો સ્ક્વોડની ટીમે બાતમીના આધારે કરી રેડ.સોલાર કેબલ તથા ઈકો ગાડી સહિત ગાડી સહિત લાખોના મુદ્દામાલ કબજે કર્યો.સાયલા પંથકમાં અગાઉના સમયમાં પણ કેબલ ચોરાયા ની ફરિયાદ નોંધાઈ હતી.જેમાં 3.43 લાખનો મુદ્દામાલ સાથે ત્રણ શખ્સો ઝડપાયાં.સાયલા પંથકમાં ચોરી ના બનાવમાં વધારો જોવા મળ્યો છે.તપાસ દરમિયાન વિક્રમભાઈ બાટીયા , ગામ સીતાગઢ, કરસન થરેસા ગામ સીતાગઢ,સુરજ સાલવી રહે વગડીયા હોવાનું જાણવા મળ્યું.જેમાં કરસન થરેસાના 6 થી વધુ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા છે.
અહેવાલ,,જેસીંગભાઇ સારોલા સાયલા



