મહીસાગર નદીમાં બોટ ઘ્વારા લઈ જવા તો વિદેશી દારૂ ઝડપી પાડતી સંતરામપુર પોલીસ

સંતરામપુર તાલુકા માં નદી મારફતે બોટ(હોડી) મારફતે મોટા જથથામા રાજસથાનથી ગેરકાયદેસર રીતે દારુ ધુસાડવામા આવી રહેલ હોઈ ને તેની બાતમી સંતરામપુર પોલીસ ને મલતા પોલીસે મહીનદીના કીનારે નાનીકયાર ગામે સમશાનની નજીકમાં હોડીમાથી પર પ્રાંતિય ઈગલીશ દારૂ બીયરની બોટલો નંગ. 2283 અંદાજિત કિંમત રુપિયા પાચલાખ સીતેર હજારની પોલીસે કરેલ રેડ દરમયાન આજરોજ વહેલી સવારે ઝડપી પાડેલ છે.

આમ રાજસથાન માથી હવે મહી નદી દવારા હોડીઓનો ઉપયોગ કરીને વિશાલ જથથામા ગેરકાયદેસર દારુ સંતરામપુર માં બિનદાસ કોઈપણ જાતની રોકટોક વગર મોટાપાયે ધુસાડવા નું ષડયંત્ર ચાલી રહેલ છે.
રાજસથાનના ડુગરપુર જીલલાના ચીખલી તાલુકાના ગામ અંબાડાના રહીશ શંકર કલા ડોડીયારને તેના કેટલાક મલતીયા ઈસમો એ ભેગા મલીને હોડીઓ મારફતે દારુનો જથથો હોડીઓમા ભરીને નાની કયાર ગામ નજીક નદી કિનારે સમશાન નજીક ઉતારી રહેલ તે સમયે પોલીસ ની રેડ થતાં પોલીસ ને જોઈ ને આ દારૂ લાવનારાઓ બોટલ લઈને ફરાર થઈ ગયેલ.
પોલીસે આ બનાવમા હોડીઓ ને બીયરનો જથથો કબજે કરીને આરોપીઓ વિરુદધ પોહીબીશનનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરેલ છે.
આ બનાવમા દારૂ કયાથી લવાયો ને લાવનારઓની ને દારુ મંગાવનાર ની ધરપકડ કરવાનાં ચકરોગતિમાન કરેલ છે.
રિપોર્ટર…
અમીન કોઠારી મહીસાગર




