BANASKANTHAGUJARATPALANPUR

માતૃશ્રી જે આર વિદ્યાલય પટોસણ નું ગૌરવ

24 જુલાઈ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

માતૃશ્રી જે આર વિદ્યાલય પટોસણ નું ગૌરવ પાલનપુર તાલુકા ગ્રામ્ય કક્ષાની એથલેટિક્સ સ્પર્ધામાં ધોરણ 12 નો વિદ્યાર્થી પટોસણા શ્યામ પાંચ કિલોમીટરની દોડ સ્પર્ધામાં પ્રથમ નંબર રહ્યો. આ ઉપરાંત અન્ય વિદ્યાર્થીઓમાં બરસી ફેકમાં બે વિદ્યાર્થી દ્વિતીય નંબરે,ઊંચીકુદ દ્વિતીય,400 મીટર અને 1500 મીટર ની દોડમાં તૃતીય રહી ઉચ્ચપ્રદર્શન કર્યું છે.આવા તેજસ્વી સ્પર્ધકોએ શાળા તથા ગામનું નામ રોશન કર્યું છે. એમનો આચાર્યશ્રી અશોકભાઈ સાળવી,શાળા પરિવાર અને ગ્રામજનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે.

Back to top button
error: Content is protected !!