MORBI:મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા બિન-શૈક્ષણિક વિભાગની વિવિધ પોસ્ટ્સ માટે ભરતી જાહેર

MORBI:મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા બિન-શૈક્ષણિક વિભાગની વિવિધ પોસ્ટ્સ માટે ભરતી જાહેર
શહેરની જાણીતી શિક્ષણ સંસ્થા ‘નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન’ દ્વારા બિન-શૈક્ષણિક (ગુજરાતી માધ્યમ) વિભાગ માટે વિવિધ જવાબદારીપૂર્ણ હોદ્દાઓ પર અનુભવી ઉમેદવારો માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે.
સંસ્થા દ્વારા KG થી PG સુધીના તમામ યુનિટ્સના સફળ સંચાલન અને સિસ્ટમ ડેવલપમેન્ટ માટે C.E.O. ઉપરાંત પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલ, કોઓર્ડિનેટર, સુપરવાઇઝર, કોલેજ એકેડમિક હેડ, કોલેજ ક્લાર્ક, સોફ્ટવેર એન્જિનિયર, ઓફિસ આસિસ્ટન્ટ (માત્ર મહિલા ઉમેદવાર) અને વોર્ડન/ગૃહમાતા કમ ટીચર (માત્ર મહિલા ઉમેદવાર) જેવી મહત્વની પોસ્ટ્સ માટે યોગ્યતા અને અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે.
મુખ્ય શરતો અને સુવિધાઓ: વય મર્યાદા: ૧૮ થી ૪૫ વર્ષ પસંદગી પામેલ ઉમેદવારો માટે ટ્રાન્સપોર્ટેશન તેમજ રહેવા અને જમવાની મફત સુવિધા ઉપલબ્ધ રહેશે.
ભરતી વિગત:નવયુગ ગ્રૂપ દ્વારા નીચે મુજબના વિભાગોમાં તમામ વિષયો માટે લાયક અને અનુભવી પ્રોફેસરોની જરૂરિયાત છે:
LL.B. કોલેજ: તમામ વિષયોના પ્રોફેસરો MBA કોલેજ: તમામ વિષયોના પ્રોફેસરો BBA કોલેજ: તમામ વિષયોના પ્રોફેસરો મળવાપાત્ર વિશેષ સુવિધાઓ:ઉમેદવારો માટે સંસ્થા દ્વારા રહેવા-જમવા તથા વાહનવ્યવહારની ફ્રી સુવિધા જાહેર કરવામાં આવી છે:નિઃશુલ્ક રહેઠાણ અને ભોજન: બહારગામથી આવતા ઉમેદવારો માટે રહેવાની તથા જમવાની મફત સુવિધા. ટ્રાન્સપોર્ટેશન: આવવા-જવા માટે ટ્રાન્સપોર્ટેશનની ફ્રી સુવિધા. અરજી કરવાની રીત:ઈચ્છુક અને યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાનો બાયોડેટા (Resume) સીધો WhatsApp કરવાનો રહેશે.WhatsApp નંબર: 9913067898








