GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ લેવા આઇ-ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકાયું

 

MORBI:મોરબી ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ લેવા આઇ-ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકાયું

 

૭ સપ્ટેમ્બર ૨૦૨૬ સુધી કરી શકાશે ઓનલાઇન અરજી

મોરબી જિલ્લાના ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતોની આર્થિક ઉન્નતિ ખેતીવાડી ખાતા દ્વારા ની વિવિધ નવી પ્રોત્સાહક યોજનાઓ હેઠળ લાભ મેળવવા માટે સરકારશ્રીનું અધિકૃત ‘આઇ-ખેડૂત’ પોર્ટલ (http://ikhedut.gujarat.gov.in) તા. ૦૭/૦૯/૨૦૨૬ સુધી ઓનલાઇન અરજીઓ કરવા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે.

ખેતીવાડી ખાતેદાર ને ઓજાર કે ખેતી અંગે ની ખરીદી માટે તાલુકા મુજબ ‘આઇ-ખેડૂત’ પોર્ટલ તારીખ ૨૪-૦૮-૨૦૨૬ થી ૦૭-૦૯-૨૦૨૬ સુધી અરજી કરી શકાશે તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી જિલ્લા પંચાયત મોરબી દ્વારા જણાવાયું છે.

 

 

Back to top button
error: Content is protected !!