
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ
માંડવી ,તા-૨૮ ઓગસ્ટ : ૨૮ ઓગસ્ટ ના રોજના પવિત્ર રક્ષાબંધન પર્વ ના રોજ સંસ્થા ના ટ્રસ્ટી કુસુમબેન ગાલા તેમજ માનસી સંસ્થા લીમડા વાડી બિદડા ની દિવ્યાંગ બહેનો એ વિકલાંગ જીવન વિકાસ મંડળ નાની ખાખર ખાતે રહેતા દિવ્યાંગ અંત્યવાશીઓને રાખડી બાંધી મીઠુ મોઢુ કરાવી એક પવિત્ર ભાઈ બહેન ના પર્વ ની ઉજવણી કરવા માં આવી હતી.



