GIR SOMNATHUNA

ગીર ગઢડા ગામે મામલતદારના અધ્યક્ષ સ્થાને 13 માં રાષ્ટ્રીય મતદાતા દિનની ઉજવણી કરવામાં આવી

ગીર ગઢડા ગામે મામલતદારના અધ્યક્ષ સ્થાને 13 માં રાષ્ટ્રીય મતદાતા દિનની ઉજવણી કરવામાં આવી

પ્રાપ્ત વિગતો મુજબ ગીર ગઢડા ગામે આવેલ સરસ્વતી કોલેજ ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ગીર ગઢડા મામલતદાર નાયબ મામલતદાર મેણાત જેઠવા અમૃતલાલ સેક્રેટર બીએલઓ વયો વૃદ્ધ મતદારો નવા મતદારો તેમજ કોલેજના શિક્ષકો આચાર્ય સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને મતદાન દિવસની ઉજવણીના ભાગરૂપે મતદારોને પ્રોત્સાહિત કરવા નવા મતદારોની મતદાર યાદીમાં નોંધણી કરાવવા તેમજ કોઈપણ પ્રોબ્લેમ વગર મતાધિકારનો ઉપયોગ કરવો અને બહોળી સંખ્યામાં મતદારો ભાગ લે અને 18 વર્ષથી વધુ વહીના મતદારો મતદાર યાદીમાં નામ નોંધણી કરાવે સહિતની અપીલ કરવામાં આવી હતી

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!