ANANDANAND CITY / TALUKOGUJARAT

આણંદ જિલ્લામાં દારૂખાનુ વેચવા માટેના હંગામી પરવાનો મેળવવા માટેની મુદ્દતમાં વધારો

આણંદ જિલ્લામાં દારૂખાનુ વેચવા માટેના હંગામી પરવાનો મેળવવા માટેની મુદ્દતમાં વધા

તા. ૭ મી નવેમ્બર,૨૦૨૩ સુધીમાં અરજી કરી શકાશે

તાહિર મેમણ : 04/11/2023 : શનિવાર :: આણંદ સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ,આણંદની યાદીમાં જણાવ્યા અનુસાર દિવાળીના તહેવાર દરમિયાન દારૂખાનું વેચવા માટેનો હંગામી પરવાનો મેળવવા ઈચ્છતા વેપારીઓને તા.૧૭/૧૦/૨૦૨૩ સુધીની સમયમર્યાદામાં સબ ડીવીઝનલ કચેરી, આણંદ ખાતે નિયત નમૂનામાં અરજી જરૂરી ડોક્યુમેન્ટસ સાથે જમા કરાવવા માટે જણાવવામાં આવ્યું હતું. જે અન્વયે અરજી કરવાની આ સમયમર્યાદામાં વધારો કરીને હવે અરજી કરવાની મુદ્દત તા.૦૭/૧૧/૨૦૨૩ સુધી લંબાવવામાં આવી છે, જેથી વેપારીઓને નિયત નમૂનામાં અરજી કરી હંગામી પરવાનો મેળવી લેવા વધુમાં જણાવવામાં આવ્યું છે.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!