GIR GADHADA

ગીર ગઢડા નાં ઇટવાયા માં રૂ.13.99 લાખના ખર્ચે તૈયાર થયેલ પંચાયત ઘર નું તાલુકા પંચાયત પ્રમુખ ભગવતી બેન પ્રવીણભાઈ સાંખટ નાં હસ્તે રીબીન કાપી લોકાર્પણ કરવામાં આવ્યું 

વાત્સલ્યમ્ સમાચાર

વિશાલ ચૌહાણ ગીર ગઢડા

ઇટવાયા માં રૂ.13.99 લાખના ખર્ચે તૈયાર થયેલ પંચાયત ઘર નું તાલુકા પંચાયત પ્રમુખ ભગવતી બેન પ્રવીણભાઈ સાંખટ નાં હસ્તે રીબીન કાપી લોકાર્પણ કરવામાં આવ્યું

ગીર ગઢડા તાલુકા ના ઈટવાયા ગામે રૂ. ૧૩.૯૯ લાખ ના ખર્ચે તૈયાર થયેલ પંચાયત ઘર નું લોકાર્પણ તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતિ ભગવતીબેન પ્રવીણભાઈ સાંખટ ના હસ્તે કરવામાં આવ્યું.

આ કાર્યક્રમ માં ગામના સરપંચ, .તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઈ રૂપાલા, મહામંત્રી કે.સી રાજપૂત, જિ. ભાજપ અ. જા મોરચા ના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ સાંખટ, જિ. પ. સદસ્ય શ્રી દ્વારકાદાસભાઈ દોમડીયા, તા. ભાજપ ઉપ પ્રમુખ શ્રી દિનેશભાઈ જેઠવા, અરજણભાઇ કાછડીયા, ગ્રાં.પ સદસ્ય ઓ તલાટી મંત્રી ગામ લોકો જોડાયા હતા.

 

 

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!