GANDHINAGARGANDHINAGAR CITY / TALUKO

માહિતી નિયામક તરીકે પદભાર સંભાળતા શ્રી કે. એલ. બચાણી

શ્રી કે. એલ. બચાણીએ આજે ગાંધીનગર ખાતે માહિતી નિયામક તરીકે પદભાર સંભાળ્યો હતો. શ્રી બચાણી ૨૦૧૦ની બેચના આઇ.એ.એસ. ઓફિસર છે. આ પહેલા તેઓ જિલ્લા કલેકટર, ખેડા તરીકે કાર્યરત હતા.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!