હરીયાણી ગીત ગાઈને હરિયાણાના સ્પર્ધકોએ ગીરનાર સ્પર્ધામાં ભાગ લેવાનો આનંદ ઉત્સાહ વ્યક્ત કર્યો
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : હરિયાણાથી આવેલા સ્પર્ધકોએ પોતાના હરીયાણી ગીત ગાઈને ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં ભાગ લેવાનો અનોખી રીતે આનંદ-ઉત્સાહ વ્યક્ત કર્યો હતો.
વિકાસકાંત નામના સ્પર્ધકે હરિયાણે આવે કોન્યા આવે કાબુ તાવળે…. યે મારકે એને ચાર ગીણે એક બાવળે… ગીતના શબ્દો આગવી હરિયાણી ગાયને આનંદ વ્યક્ત કર્યો હતો, તેને અર્થ ગણાવતા કહે છે, દુશ્મનને પરાજિત કરવા એક ૧૦ને પરાજિત કરવાની હિંમત ધરાવે છે અને ચારને મારે ત્યારે એકની ગણના કરે છે.
ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.