KESHOD
સુરત ખાતે યોજાનારી ઓપન એશિયા પાવર લીફ્ટીંગ-૨૦૨૫માં કાજલબેન દયાતરને ૪ ગોલ્ડ મેડલ મેળવવા બદલ અભિનંદન
સુરત ખાતે યોજાનારી ઓપન એશિયા પાવર લીફ્ટીંગ-૨૦૨૫માં કાજલબેન દયાતરને ૪ ગોલ્ડ મેડલ મેળવવા બદલ અભિનંદન

સુરત ખાતે યોજાનારી ઓપન એશિયા પાવર લીફ્ટીંગ-૨૦૨૫માં કાજલબેન દયાતરને ૪ ગોલ્ડ મેડલ મેળવવા બદલ અભિનંદન વર્લ્ડ રો પાવર લીફ્ટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા સુરત શહેર ઇન્ડોર સ્ટેડિયમ ખાતે તારીખ ૨૧/૨/૨૦૨૫-૨૩/૨/૨૦૨૫ દરમિયાન યોજાનારી ઓપન એશિયા પાવર લીફ્ટિંગ સ્પર્ધામાં ભાગ લઈ સુરત શહેર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ફરજ બજાવતા વુમન લોકરક્ષક કાજલ બેન વીરાભાઈ દયાતરના ઓ એ તેમના કોચ પ્રશાંત પિલ્લાઈના માર્ગ દર્શન હેઠળ ટ્રેનીંગ લઇ ૯૦+ ઓપન વેઇટ કેટેગરી માં ફૂલ પાવર લીફ્ટિંગમાં ૧ ગોલ્ડ મેડલ,બેન્ચ પ્રેસ માં ૧ ગોલ્ડ મેડલ,ડેડલીફ્ટ માં ૧ ગોલ્ડ મેડલ અને પુશ પુલ માં ૧ ગોલ્ડ મેડલ મળીને ફૂલ ૪ ગોલ્ડ મેડલ મેળવ્યા છે
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા





