GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
ધી એમજીએસ હાઇસ્કુલ વિજ્ઞાન પ્રવાહ: Air Pollution Convert to ink પ્રોજેક્ટને તૃતીય ક્રમાંક મળ્યો.

તારીખ ૦૬/૦૧/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
લોક વિજ્ઞાન કેન્દ્ર પંચમહાલ અને અમૃત વિદ્યાલય કાલોલના સંયુક્ત ઉપક્રમે એજ્યુકેશન કાર્નિવલ 2024-25 આયોજન કરવામાં આવ્યું જેમાં section -1Sustainability and Environment ગ્રુપ 10 થી 12 જેમાં હાઇસ્કુલ કાલોલના વિજ્ઞાન પ્રવાહના બાળ વૈજ્ઞાનિકો મકવાણા ભૂમિ,ખત્રી હુસ્નારા,દરજી ધ્વનિ,ચાવડા તન્વી જેઓના માર્ગદર્શક પટેલ ભૂમિકાબેન સુરેશભાઈ નો પ્રોજેક્ટ Air Pollution Convert to ink જિલ્લામાં ત્રીજો નંબર મેળવી ટ્રોફી અને સર્ટિફિકેટ પ્રાપ્ત કર્યું અને શાળાનું નામ રોશન કર્યું





