BANASKANTHAPALANPUR

રોટરી ક્લબ ડિવાઈન ડીસા દ્વારા વ્યસનમુક્તિ અભિયાન

13 ફેબ્રુઆરી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

વિનોદભાઈ બાડીવાલા ના જણાવ્યા અનુસાર રોટરી ક્લબ ડીવાઈન ડીસા દ્વારા વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો હતો તેવુ અખબારી યાદીમાં ડો.રીટાબેન પટેલ ,આસિસટન્ટ ગવર્નરને જણાવ્યુ જેમાં મુખ્ય વક્તા ડૉ. ધવલભાઇ પ્રજાપતિ હતા અને 150 વિદ્યાર્થીઓને વ્યસન “ના” કરવા માટે માર્ગદર્શન આપ્યું અને “શપથ” લેવડાવવામાં આવ્યા હતા.કાર્યક્રમમાં પ્રમુખ ડૉ બિનલબેન માળી,સેક્રેટરી હિનલબેન,પ્રો.ચેરમેન વર્ષાબેન, કાંતાબેન,અલ્પાબેન,ફાલ્ગુનીબેન વીણાબેન,પ્રિન્સિપાલ આર.ડી.રબારીદિવ્યાબેન, મિતલબેન,વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો .

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!