ARAVALLIMEGHRAJ

મેઘરજ ગવરમેન્ટ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે કોલેજ ની દીકરીઓ સાથે ફાઇનાંસિયલ લીટ્રેસી અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

મેઘરજ ગવરમેન્ટ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે કોલેજ ની દીકરીઓ સાથે ફાઇનાંસિયલ લીટ્રેસી અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો

મેઘરજ ગવરમેન્ટ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે કોલેજ ની દીકરીઓ સાથે ફાઇનાંસિયલ લીટ્રેસી અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો.આ સમગ્ર કાર્યક્રમ માં જિલ્લા મહિલા બાળ કચેરી અરવલ્લી દ્વારા ચાલતા વિવિધ યુનિટો જેવાકે સખી વન સ્ટોપ સેન્ટર ના હેત્તલબેન પટેલ,pbsc મેઘરજ ના હંસાબેન ભગોરા,vmk મેઘરજ ના હેતલબેન પંડ્યા અને બકુલાબેન ભગોરા ઉપસ્થિત રહી પોતાના સેન્ટર ની સંપૂર્ણ જાણકારી આપવામાં આવી.ઉપસ્થિત મહેમાનો માં Bob rseti ના તુષારભાઈ પ્રજાપતિ દ્વારા બેન્કિંગ તેમાં ખાતા ના પ્રકાર અને બેન્કિંગ નું જુદું જુદું કાર્યક્ષેત્ર ની જાણકારી આપી.જિલ્લા બાળ સુરક્ષા એકમ ના અલ્પેશભાઈ સિંબલિયા ધ્વારા કાળજી અને રક્ષણ હેઠળ ના બાળકો માટે વિવિધ યોજનાકીય જાણકારી આપી..તેમજ મહિલા અને બાળ કચેરી ના અરવલ્લી ના જેન્ડર સ્પેસિયાલીસ્ટ અકરમ ભાઈ શેખ ધ્વારા ૧૮૧ અભયમ અને મહિલા અને બાળ વિકાસ દ્વારા ચાલતી વિવિધ યોજનાઓ જેવીકે વિધવા સહાય,ગંગા સ્વરૂપા પુનઃ લગ્ન,વ્હાલી દીકરી યોજના અને મહિલા સ્વાવલંબન યોજના ની જાણકારી આપવામાં આવી અંત મા કોલેજ ના પ્રિન્સિપાલ અમૃતભાઈ પ્રજાપતિ દ્વારા ઉપસ્થિત તમામ મહેમાનો નું આભાર વ્યક્ત કરવામાં આવ્યું સમગ્ર કાર્યક્રમ નું આયોજન પ્રોફેસર વર્ષાબેન ધ્વારા કરવામાં આવ્યું તેમજ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમ સફળ બનાવવામાં આવ્યું.

Back to top button
error: Content is protected !!