MORBIMORBI CITY / TALUKO

 MORBI -માનવ સેવા એજ પ્રભુ સેવા સંસ્થાન દ્વારા પાર્લર અને સીવણ તાલીમ કેન્દ્ર લાભાર્થી બહેનો માટે વિધિવત ખુલ્લુ મુકાયુ….

માનવ સેવા એજ પ્રભુ સેવા સંસ્થાન દ્વારા પાર્લર અને સીવણ તાલીમ કેન્દ્ર લાભાર્થી બહેનો માટે વિધિવત ખુલ્લુ મુકાયુ.સંસ્થા દ્વારા મોરબી ના બાપા સીતારામ ચોક રવાપર રોડ ખાતે બ્યુટી પાર્લર અને સીવણ ની સરકાર માન્ય સર્ટિફિકેટ સાથે નું આધુનિક તાલીમકેન્દ્ર મોરબી ના લાભાર્થી બહેનો માટે સંસ્થા ના ટ્રસ્ટીઓ અને સરકારી વિભાગીય પ્રતિનિધિઓ ની પ્રેરક ઉપસ્થિતિ માં આજ રોજ તા ૨ જૂન ના રોજ દીપ પ્રગટાવી ને વિધિવત ખુલ્લું મુકાયું હતું .

સંસ્થા દ્વારા આ અગાઉ વાવડીરોડ જનક નગર ખાતે પ્રિયાશી પાર્લર એન્ડ,ચોલી પોઇન્ટ નું સંચાલન કરવામાં આવતું હતું, હાલ માં આ સ્થળ બદલી ને આધુનિક બ્યુટી પાર્લર અને ચોલી પોઇન્ટ સાથે પાર્લર ની તથા સીવણ તાલીમ માટે ખાસ કેન્દ્ર શરૂ કરવામાં આવેલ છે સંસ્થા ના પ્રમુખ પરેશભાઈ ત્રિવેદી .એ જણાવ્યું કે,આ કેન્દ્ર મહિલા ઉત્કર્ષ અને સ્વાવલંબન માટે ના ખાસ કેન્દ્ર તરીકે વિકસાવવામાં આવશે.આ તકે નગર પાલિકા એન યુ એલ એમ વિભાગ ના મેનેજરો શ્રી હરેશભાઈ, ખડોદરા , શ્રી ચિરાગભાઈ,વાઢેર, શ્રી રવિભાઈ , શ્રી જયેશભાઈ,બાંધકામ શ્રમિક ના શ્રી હરેશભાઈ મકવાણા , પીએમકેવિવાય ના શ્રી નરેશભાઈ, બાળ વિકાસ ના કો ઓરડીનેટર શ્રીમતી આરતીબેન રત્નાણી, કેન્દ્ર સંચાલક શ્રીમતી અસ્મિતા ગોસ્વામી સહિત ના ખાસ ઉપસ્થિત રહ્યા હતા..

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!