GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ પોલીસે છેલ્લા 22 વર્ષથી નાસ્તો ફરતો વોન્ટેડ આરોપીને ઝડપી પાડયો.

 

કાલોલ ૧૯/૦૮/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ પોલીસ સ્ટેશના છેલ્લા ૨૨ વર્ષથી રેતી ખનન ચોરી તથા સરકારી કામ માં અડચણ ના ગુન્હાનાં નાસતો ફરતો આરોપી નામે ગણપતસિંહ ઝેણાભાઈ ચૌહાણ રહેવાસી ઠાસરા તાલુકાના રાણીયા ડુંગરીપુરા ગામનો તે સણસોલી ગામની ચોકડી પાસે ઉભો છે તેવી ચોક્કસ બાતમી આધારે કાલોલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર આર.ડી.ભરવાડ અને પોલીસ સબ ઇન્સ્પેકટર સી.બી.બરંડા તથા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પેટ્રોલિંગ રાખી સણસોલી ચોકડી પાસેથી છેલ્લા બાવીસ વર્ષથી વોન્ટેડ આરોપી ને પકડી પાડી કાલોલ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!