મોરબી ના પાનેલી ગામે બીયર ના ટીન સાથે ઇસમ ઝડપાયો
મોરબી તાલુકાના પાનેલી ગામેના ઝાંપા પાસેથી આરોપી રણજીતભાઇ ડાયાભાઇ વિઠ્ઠલાપરા (ઉ.વ.૩૫) રહે. ડુંગરપુર તા. હળવદવાળા પાસેથી બીયર ટીન નંગ -૦૭ કિં રૂ. ૭૦૦ ના મુદ્દામાલ સાથે મળી આવતા આરોપીને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.