સૌરાષ્ટ્ર કચ્છના એવાં લોકપ્રિય ડીલર, શ્રીનાથજી સ્કોડા અને SP ગ્રુપ સ્કોડા શોરૂમમાં નવી કારની લોંચિંગ કરવામાં આવી
સૌરાષ્ટ્ર કચ્છના એવાં લોકપ્રિય ડીલર, શ્રીનાથજી સ્કોડા અને SP ગ્રુપ સ્કોડા શોરૂમમાં નવી કારની લોંચિંગ કરવામાં આવી છે.
આ કાર વિશે વાત કરીએ તો, તે કોમ્પેક્ટ SUV સેગમેન્ટમાં રજૂ કરવામાં આવી છે. આ કાર ખાસ ભારતીય મધ્યમ વર્ગના પરિવારજનો માટે બનાવવામાં આવી છે, જે સ્કોડા બ્રાન્ડ સાથે જોડાવા માંગતા હોય છે અને તેમની ફેમિલીથીવિશે સેફ્ટી માટે ચિંતિત રહેતા હોય છે. તેવા ગ્રાહકો માટે આ કાર સંપૂર્ણ રીતે બજેટ ફ્રેન્ડલી, અને સાથે સાથે વૈશ્વિક ડિઝાઇન, આરામદાયક સુવિધાઓ અને 25+એક્ટિવ અને પેસિવ સેફ્ટી ફીચર્સ સાથે આવે છે. એ ઉપરાંત, આ કારને adults & child મા 5-સ્ટાર સેફ્ટી રેટિંગ પણ મળ્યું છે.
સમગ્ર વેરિઅન્ટમાં 6 એરબેગ્સ
સેગમેન્ટમાં પ્રથમ ડ્રાઇવર કો ડ્રાઇવર, ઇલેક્ટ્રિકલ એડજસ્ટમેન્ટ સીટો, સ્કોડા ક્રિસ્ટેલ લાઇટ એલઇડી લાઇટ સમગ્ર વેરિઅન્ટમાં, તમામ વેરિઅન્ટમાં 7 પ્રકારની બ્રેકિંગ સિસ્ટમ્સ 446 લિટરની વિશાળ બૂટ સ્પેસ જે તમને સ્કોડા kylaq માં મળશે.
આ કારનું નામ છે સ્કોડા kylaq.
Kylaq નામ ભારતના કૈલાશ પર્વત ઉપર પ્રેરિત છે, જે ખૂબ જ ખાસ અને પ્રતિકાત્મક છે. આ કાર 7.89 લાખ રૂપિયાની શરૂઆતના ભાવ સાથે લોન્ચ કરવામાં આવી છે.
શ્રીનાથજી સ્કોડા SP ગ્રુપના શોરૂમ અને વર્કશોપ રાજકોટ, મોરબી, જામનગર, જૂનાગઢ અને ગાંધીધામમાં ઉપલબ્ધ છે.
અમારા બધા ગ્રાહકોને નમ્ર અનુરોધ છે કે આ નવી અને અદ્વિતીય સ્કોડા કાયલકની મુલાકાત લો અને તેમાંના નવા ફીચર્સ અને સુવિધાઓનો લાભ ઉઠાવો.