GUJARAT
સંતરામપુર એસ.ટી ડેપો ખાતે ડ્રાયવર તરીકે ફરજ બજાવતા ડામોર સાયબાભાઈ સોમાભાઈ રેહ.ચિતવા બુગડ ના ઓ ને ચાલુ બસે હાર્ટ એટેક આવતા તબીબે મૃત જાહેર કર્યા.

સંતરામપુર એસ.ટી ડેપો ખાતે ડ્રાયવર તરીકે ફરજ બજાવતા ડામોર સાયબાભાઈ સોમાભાઈ રેહ.ચિતવા બુગડ ના ઓ ને ચાલુ બસે હાર્ટ એટેક આવતા તબીબે મૃત જાહેર કર્યા.
અમીન કોઠારી મહીસાગર…..
ડુંગરપુર થી સવારે સવા નવ વાગ્યે એસટી બસ લ ઈ ને સંતરામપુર તરફ આવવા નિકળેલા ત્યારે આશરે ડીટવાસ ગામ નજીક આવતાં બસ ડ્રાયવરને અચાનક છાતી માં દુખાવો ઉપડતા બસ બાજુમાં ઉભી રાખીને આ બસનાં કનડકટરે ને અન્યો એ બસ ડાયવરને તુરંત ડીટવાસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ ગયેલ જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ 108 મારફતે લુણાવાડા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવેલ જ્યાં આ બસ ડ્રાયવરને મૃત્યુ પામેલા નું જાહેર કરાયેલ.
સદનસીબે કોઇ ની પણ આ બનાવમાં ઈજા પહોંચી નહોતી.